Digital Gold ખરીદનારાઓ માટે મોટા સમાચાર! સરકારનો એક નવો નિર્ણય અને કરોડો રોકાણકારો માટે બધું બદલાશે?
જો તમે પણ મોબાઈલ એપ દ્વારા Digital Goldમાં રોકાણ કરો છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. સરકાર અને દેશની મોટી રેગ્યુલેટરી સંસ્થાઓ હવે ડિજિટલ સોનાના માર્કેટને લઈને એક મોટો માસ્ટરપ્લાન બનાવી રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.