દિવાળી પર મીઠાઈ ખરીદતી વખતે સાવધાન રહો, અસલી નકલી વચ્ચેનો તફાવત આ રીતે સમજો
Diwali Sweets Buying Tips : દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મુખ્ય તહેવાર છે. રમા એકાદશીથી શરૂ થયો દિવાળી પર્વ ભાઇ બીજ સુધી ધામધૂમથી ઉજવાય છે. દિવાળી પર ઘરે વિવિધ મીઠાઇ અને પકવાન બનાવવામાં આવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.