મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિવાળીની રંગોળીના કલર ફેંકશો નહીં, રંગોનો ફરીથી ઉપયોગ કરવાની સરળ રીત જાણો

અહેવાલ: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Diwali Rangoli Colours Reuse Ideas : દિવાળી તહેવારમાં ઘરને ચારે બાજુ લાઇટ અને સુશોભન વસ્તુઓથી શણગારવામાં આવે છે. તેની સાથે જ સુંદર રંગોળી પણ બનાવવામાં આવે છે.

આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

કહેવાય છે કે દીકરીઓ ઘરની લક્ષ્મી હોય છે. તાજેતરમાં બનેલી આ ઘટનાએ આ કહેવતને ફરી એકવાર સાચી સાબિત કરી છે. આ સમગ્ર મામલો પંજાબનો છે. અહીં રહેતા 24 વર્ષીય યુદ્ધવીર સિંહ વ્યવસાયે સુથારીકામ કરે છે.

ABP અસ્મિતા

Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!

Washing Machine Tips:આજના સમયમાં મોટાભાગના લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. કડકડતી ઠંડી હોય કે ચોમાસાની ઋતુ, વોશિંગ મશીન કલાકોનું કામ થોડી મિનિટોમાં પૂરું કરી દે છે.

ABP અસ્મિતા

બજારમાંથી ટામેટાં, ગાજર અને ફુલાવરની પસંદગી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Fresh Vegetables Buying Tips : શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારના શાકભાજી બજારોમાં આવે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જે આ સમયે ખૂબ ખાવામાં આવે છે. તેમાં ફુલાવર, ગાજર અને ટામેટાં પણ સામેલ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી