દુનિયામાં રમાઈ રહ્યો છે ‘સોનાનો સૌથી મોટો ખેલ’ ! બેંકોએ એકસાથે ખરીદ્યું 39 ટન ગોલ્ડ, આખરે શું થવાનું છે ‘વિશ્વમાં’?
આખી દુનિયામાં અત્યારે સોનાને લઈને એક મોટો ખેલ રમાઈ રહ્યો છે. વિશ્વની મોટી-મોટી કેન્દ્રીય બેંકો અચાનક સોનાનો ભંડાર ભેગો કરવામાં લાગી ગઈ છે અને આ ખરીદીએ આખા ગ્લોબલ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.