એલોવેરા અને રીઠાથી વાળની સફાઇ કરો, આ રીતે ઘરે શેમ્પૂ બનાવો
Homemade Herbal Shampoo : જો વાળને શેમ્પૂ ન કરવામાં આવે તો સ્કૈલ્પ (ખોપરી) ઉપરની ચામડી પર ગંદકી, પરસેવો અને કુદરતી તેલ વધારે જમા થઇ જાય છે, જે ચેપ, ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા વધારી શકે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.