Ganesh Chaturthi 2026:15 સપ્ટેમ્બરે પણ ચતુર્થી તિથિ તો આ દિવસે કરી શકાય ગણેશ સ્થાપન? જાણો નિયમ
Ganesh Chaturthi 2026 Date: ગણેશ ચતુર્થી 2026ની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. જાણો ગણપતિ સ્થાપના 14 કે 15 સપ્ટેમ્બરે થશે, ચતુર્થી તિથિ ક્યારે શરૂ અને પૂર્ણ થશે અને પૂજાનો યોગ્ય મુહૂર્ત કયો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.