Gold Hallmarking Charges Hiked: સોનાના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો! હવે ઘરેણાં ખરીદવા કેટલા વધુ રૂપિયા ચૂકવવા પડશે?
જો તમે તહેવાર કે લગ્ન પ્રસંગે સોનાના દાગીના ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો નવા હોલમાર્કિંગ ચાર્જ અંગેની માહિતી જરૂર જાણી લો. BISના બદલાયેલા નિયમો હેઠળ સોનાના દાગીનાની ખરીદી પર શું અસર પડશે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.