Gold Silver Rate In Gujarat : સોનામાં મોટો કડાકો ! 18 ઓગસ્ટથી અત્યાર સુધી પ્રતિ 10 ગ્રામ ₹3,060 ઘટી ગયો ભાવ, જુઓ આજનો લેટેસ્ટ રેટ
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા દસ દિવસ તેમજ એક મહિનાની સરખામણીએ આજે દર સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.