Gold Silver Rate On MCX : MCX પર સોનું ચમક્યું, પણ ચાંદીમાં મોટો કડાકો! જાણો આજના ભાવ
સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સવારે 09:53 વાગ્યે સોનું ₹153,950 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના બંધ ભાવની સરખામણીએ તેમાં ₹187 એટલે કે 0.12%નો વધારો નોંધાયો છે
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.