Gold Silver Rate On MCX : તહેવારો વચ્ચે સોનાની ચમક ફિક્કી પડી! ₹1,48,631થી તૂટીને ભાવ ક્યાં પહોંચ્યા? જુઓ આંકડા
નવરાત્રિના ચોથા દિવસે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાની ચમક સતત ત્રીજા દિવસે ફિક્કી પડી છે. જ્યારે ચાંદી સતત બીજા દિવસે સસ્તી થઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.