Gold-Silver Rate Today : સતત ઘટાડા બાદ આજે સોનામાં આવી તેજી! 22 અને 24 કેરેટ સોનું થયું આટલું મોંઘુ
મોટાભાગના શહેરોમાં 24-કેરેટ અને 22-કેરેટ સોનાના ભાવ વધ્યા છે. રાજધાની દિલ્હીમાં સવારે 24-કેરેટ સોનાનો ભાવ વધીને ₹1,55,670 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.