Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદનને લઈ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.