Gujarat Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઈંચ સુધી વરસાદની શક્યતા
Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ખાનગી હવામાન સંસ્થા SKYMET દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી મેઘરાજા જોરદાર જમાવટ કરશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.