Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેર, 4 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, આજે 2 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain:રાજ્યમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.