Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Gujarat Weather Update: ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવામાનમાં પલટાતા દિવસ દરમિયાન ગરમી અને મોડી રાત્રે ગુલાબી ઠંડી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.