ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી બનાવવા લોબિંગ થયુ શરૂ, હવે ધારાસભ્ય પબુભા માણેકના નિવેદને જગાવી ચર્ચા- Video
દ્વારકામાં બે દિવસ પહેલા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે હિરા સોલંકીની હાજરીમાં સૂચક નિવેદન કર્યુ. પબુભાએ કહ્યુ કે આગામી મુખ્યમંત્રી કોળી સમાજમાંથી જ હોવો જોઈએ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.