હોઠને સોફ્ટ અને ગુલાબી બનાવવા માટે ઘરે બનાવી શકો છો આ DIY સીરમ, આ બાબતોનું ધ્યાન રાખો
Natural Lip Serum : શુષ્ક અને ફાટેલા હોઠ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પાણીની અછત, હવામાનમાં ફેરફાર, એલર્જી અને વિટામિનની ઉણપને કારણે આ થઈ શકે છે. જેના કારણે આપણે વારંવાર લિપ બામનો ઉપયોગ કરવો પડે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.