મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા

અહેવાલ: ABP અસ્મિતા

Jay Shah ICC Chairman: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારતનો દબદબો યથાવત જોવા મળ્યો. જય શાહ બીજી વખત ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

ભારત 2029માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અને 2031 વન ડે વર્લ્ડ કપની સહ-યજમાની કરશે, ICC મેન્સ ઇવેન્ટ્સનો સંપૂર્ણ કાર્યક્રમ

ICC Mens Events Full Schedule : ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી મિટિંગ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે 2035 સુધીની મેજર ઈવેન્ટ્સના કાર્યક્રમને મંજૂરી આપી દીધી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જય શાહ ICC ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટાયા

Jay Shah ICC Chairman: BCCIના ભૂતપૂર્વ સચિવ જય શાહ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના ચેરમેન બન્યા છે. જય શાહ ICC ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે, ICC બોર્ડે સોમ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : જય શાહ સતત બીજી વખત ICCના ચેરમેન બન્યા

Jay Shah Reappointment ICC Chairman: જય શાહને ફરી એકવાર મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને બીજા કાર્યકાળ માટે ICC ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્ત કરવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી

પાકિસ્તાની ચાહકો લગાવી રહ્યા હતા સેહવાગ-સેહવાગના નારા ,આર્યવીરે Video Call કરી પિતાને સ્ટોરી સંભળાવી

Aaryavir-Virender Sehwag Video Call : અંડર 19 એશિયા કપ 2026નો ખિતાબ જીત્યા પછી આર્યવીરે પિતા વિરેન્દ્ર સહેવાગની સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

TV9 ગુજરાતી