IND vs NZ: ત્રીજી મેચ રદ થઈ, હવે ચોથી મેચનું શું થશે? માઉન્ટ મૌંગાનુઈમાં આવું રહેશે હવામાન
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. એક પણ બોલ ફેંકાઈ શક્યો ન હતો. ત્યારથી, ચોથી મેચ માટે પણ વરસાદની આશંકા છે. શું ચોથી મેચમાં પણ વરસાદ પડશે અને મેચ રદ્દ થશે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.