iPhone 18 બાદ એપલ કંપનીએ આઈફોનની કિંમત ₹ 65000 સુધી વધારી, જુઓ નવા ભાવ
Apple iPhone Price Hike : આઈફોન 18 લોન્ચ થયા બાદ જો તમે નવો એપલ ફોન ખરીદવાનું વિચાર રહ્યા છો, આ સમાચાર તમારે વાંચવા જ જોઇએ. iPhone 18 લોન્ચ કર્યા બાદ એપલ કંપનીએ ઘણા જુના આઈફોનની કિંમત વધારી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.