iPhone નું લંગર! રાજા ડી કિંગની જાહેરાત, 22 સપ્ટેમ્બરના રોજ આઇફોનના ટોપ મોડલ મફતમાં લાઇવ વહેંચવામાં આવશે
iPhone Langar : ચંદીગઢમાં 22 સપ્ટેમ્બરના રોજ આઈફોનનું લંગર લાગશે. અમૃતસરના બિઝનેસમેન અને ઇન્ફ્લુએન્સર રાકેશ ત્રેહાન ઉર્ફે રાજા ડી કિંગે પીટીઆઈ સમક્ષ આઇફોન લંગાવવાની મોટી જાહેરાત કરી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.