ઇતિહાસ અને શાંત માહોલ પસંદ છે તો ચંદેરી જાઓ, જાણો ક્યાં છે અને કેવી રીતે જવું
Chanderi tourist places : ચંદેરીનું નામ સાંભળતાની સાથે જ લોકોના મનમાં સૌથી પહેલી વાત સાડી ની આવે છે. ચંદેરી સાડીઓ તેમની હળવી બનાવટ, પારદર્શક ચમક અને સુંદર ઝરી વર્ક માટે વિશ્વ વિખ્યાત છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.