jio ના નવા પ્લાને મચાવ્યો તહેલકો, ₹3,599 માં મળશે આટલા બધા ફાયદા! જાણો
જો તમે Jio સિમ વાપરતા હોય અને વારંવાર રિચાર્જ કરવાથી કંટાળી ગયા હોય તો લાંબા ગાળાનો પ્લાન તમને ઉપયોગી થઈ શકે છે. Jio એ તેની એનિવર્સરી ઉજવણી માટે ₹3,599 નો પ્લાન લોન્ચ કર્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.