Jioનો 84-દિવસનો ધમાકેદાર પ્લાન, રોજ મળશે 2GB હાઈ-સ્પીડ ડેટા અને Amazon Prime
મોબાઈલ ડેટા અને કોલિંગની સુવિધા જ નહીં, પરંતુ OTT સબ્સ્ક્રિપ્શન અને ક્લાઉડ સ્ટોરેજ જેવા વધારાના લાભો પણ પૂરા પાડે છે. આવો જ એક વિકલ્પ ₹1,029નો પ્રીપેડ પ્લાન છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.