જુનાગઢમાં ગિરનાર સીડી પરનું રજિસ્ટ્રેશન બન્યુ બે ઘડીનો તમાશો, અચાનક નોંધણી બંધ કરી દેવાતા તંત્ર સામે સવાલ- Video
જુનાગઢમાં ગિરનાર સીડી પરનું રજિસ્ટ્રેશન બે ઘડીનો તમાશો હોય તેમ અચાન બંધ કરી દેવાતા તંત્ર સામે સવાલ ઉઠવાનું શરૂ થયુ છે. સિંહે સાત વર્ષના માસૂમને ફાડી ખાધા બાદ પદયાત્રીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાયુ હતુ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.