જૂની કાર વેચી દીધી પણ FASTag બંધ કરાવવાનું ભૂલી ગયા ? તરત કરી લેજો આ કામ નહીં તો પૈસા કપાઈ જશે
જૂની કાર વેચી દીધી હોય, તો માત્ર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને અન્ય દસ્તાવેજો ટ્રાન્સફર કરીને નિશ્ચિંત ન થઈ જશો; FASTagને નિષ્ક્રિય કરવું પણ અત્યંત આવશ્યક છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.