‘કલેક્ટરની કારનું ચલણ કાપો’, નંબર પ્લેટ વગરની ગાડી જોઈ વકીલો ભડક્યા; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
બલરામપુરમાં વકીલોએ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ની ગાડીને ઘેરી લીધી હતી, કારણ કે તેના પર નંબર પ્લેટની જગ્યાએ માત્ર 'જિલ્લાધિકારી' લખેલું હતું. વકીલોએ ચલણ કાપવાની જીદ કરી હતી. જાણો કાયદો શું કહે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.