કરવા ચોથ પર વાળને મુલાયમ અને ચમકદાર બનાવો, કેળાથી તૈયાર કરો હેર માસ્ક
Banana Hair Mask : કરવા ચોથનો તહેવાર હિન્દુ ધર્મમાં પતિ-પત્ની વચ્ચે અતૂટ પ્રેમ, સમર્પણ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર પરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.