Kitchen Hacks: ડ્રાયફ્રૂટ્સ ખરીદવાની અને સ્ટોર કરવાની સાચી રીત, સૂકામેવા લાંબા સમય સુધી ફ્રેશ રહેશે
Dry Fruits Buying And Storage Guide : શિયાળો શરૂ થતા જ ડ્રાયફ્રૂટ્સનું સેવન વધી જાય છે. ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી શરીરને અંદરથી હૂંફ અને પૌષણ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.