લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ
મુંબઈમાં ગણેશ ચતુર્થી પહેલા લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી પહેલા લાલ બાગના રાજાના દર્શન માટે ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.