લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ બાદ વિદ્યાર્થીઓએ પોલીસ વાહનો સળગાવ્યા
પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. યુનિવર્સિટીની બહાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા અને વાહનોને આગ ચાંપી દીધી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.