માર્કેટમાંથી મોંઘા સીતાફળ ખરીદતા પહેલા જાણો આ 3 ખાસ ટ્રિક્સ, ક્યારેય નહીં નીકળે કાચા કે મોળા
સીતાફળની મોસમ આવી ગઈ છે અને તમે કદાચ બજારમાં લારીઓ પર તેને વેચાતા જોયા હશે. સીતાફળ બહારથી લીલા રંગનું હોય છે અને તેની અંદર સફેદ, ખાવાલાયક માવો હોય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.