Mars Transit in Cancer : આગામી 38 દિવસ આ 6 રાશિઓ માટે રહેશે શાનદાર, મંગળ કરશે ભાગ્યોદય!
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહે 18 સપ્ટેમ્બરની સાંજે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ મંગળ મિથુન રાશિમાં હતો. હવે મંગળ 12 નવેમ્બર સુધી કર્ક રાશિમાં જ રહેશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.