Meta Glass આપની પ્રાઇવેસી માટે છે ખતરનાક? થઇ રહી છે જાસૂસી! જાણો કેવી રીતે બચશો
Metaએ Ray-Ban સાથે મળીને AI સ્માર્ટ ગ્લાસ લોન્ચ કર્યા છે. આ ચશ્મા સામાન્ય ચશ્મા જેવા જ દેખાય છે, પરંતુ તેમાં કેમેરા, માઇક્રોફોન અને AI આસિસ્ટન્ટ લગાવવામાં આવ્યા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.