મિક્સરથી ફ્રિજ સુધીના વાયર થઈ ગયા છે ગંદા, આ રીતે સાફ કરો
Diwali Cleaning Tips : દિવાળી પહેલા લોકો ઘરની સફાઈ શરૂ કરી દે છે. આ સમય દરમિયાન દરેક ખૂણાઓને ચમકાવવામાં આવે છે. કિચન, બેડરૂમ, લિવિંગ રૂમ, બાલ્કનીથી લઇને લગભગ દરેક જગ્યાએ સાફ-સફાઇ કરવામાં આવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.