Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Food Safety: બજારમાં મળતી પેકેટની વસ્તુઓ પર અવારનવાર હાડકાં મજબૂત કરવા, ઉત્તમ પોષણ આપવા અને ખાંડ ન હોવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ શું પેકેટ પર લખેલી દરેક વાત પર વિશ્વાસ કરી શકાય?
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.