રણવીર સિંહ બીજી વખત પિતા બન્યો, દીપિકા પાદુકોણે દીકરીને જન્મ આપ્યો
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં ફરી એકવાર કિલકારી ગુંજી છે. આ કપલ બીજી વખત માતાપિતા બન્યા છે. તેમને ઘરે પુત્રીનો જન્મ થયો છે. રાધાષ્ટમીના શુભ દિવસે આ દંપતીને ત્યાં લક્ષ્મીનો જન્મ થયો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.