રાત્રે ફળ ન ખાવા, ગરમ ખોરાક પ્લાસ્ટિકમાં ન રાખવો અને જમ્યા પછી ચા ન પીવી? જાણો ડૉક્ટર શું કહે છે
Health Tips : સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય અને ખાવા-પીવા અંગે અનેક સલાહો વાયરલ થતી રહે છે. રાત્રે ફળ ન ખાવાં, ગરમ ખોરાક પ્લાસ્ટિકના ડબ્બામાં ન મૂકવો અને જમ્યા પછી તરત ચા કે કોફી ન પીવી!
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.