₹1 લાખનું રોકાણ બન્યું ₹ 3.33 લાખ, સોનાની આ ખાસ સરકારી સ્કીમે આપ્યું ‘છપ્પરફાડ રિટર્ન’
જો તમે 5 વર્ષ પહેલાં સોનામાં રોકાણ કર્યું હતું, તો સમજો કે તમારી લોટરી લાગી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ ખાસ સરકારી ગોલ્ડ સ્કીમમાં સમય પહેલાં પૈસા ઉપાડવાનો ભાવ જાહેર કરી દીધો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.