શરદ પૂનમની રાત્રે આ 5 વસ્તુઓનું દાન માનવામાં આવે છે ‘અત્યંત શુભ’, માતા લક્ષ્મીની વરસશે ‘અસીમ કૃપા’ અને ઘર ધન-ધાન્યથી ભરેલું રહેશે
હિન્દુ ધર્મમાં શરદ પૂનમની રાતને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે, આ ખાસ રાત્રે ચંદ્રમા પોતાની તમામ 16 કળાઓથી ખીલી ઊઠે છે અને તેના કિરણોમાંથી સાક્ષાત અમૃતની વર્ષા થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.