સોના-ચાંદીના ભાવમાં ફરી જોવા મળી શકે વધઘટ? જાણો શું છે ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
આગામી સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $110 ની નજીક પહોંચવા અને રૂપિયાની ચાલ કિંમતી ધાતુઓની દિશા નક્કી કરી શકે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.