‘સોનું’ હજી વધુ ગગડશે કે પછી રચશે ‘નવો ઇતિહાસ’ ? બજારનું આ ગણિત રોકાણકારોની ઊંઘ ઉડાડી દેશે
શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ અને રેકોર્ડ ઊંચાઈથી નીચે સરક્યા બાદ સવાલ એ થાય છે કે, શું સોનાના ભાવ હજી વધુ ઘટશે કે પછી તે નવો રેકોર્ડ બનાવશે? એવામાં સોનાનું આખું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.