સ્ટેટ પોલીસ ચીફને ભરવો પડશે દંડ, કોર્પોરેશનના નિયમોનું ઉલ્લંઘન કરી લગાવ્યા હતા ગેરકાયદે હોર્ડિંગ્સ
કેરળના તિરુવનંતપુરમમાં પોલીસને દંડ ફટકારવામાં આવ્યો છે. જી હા, તમે બરાબર વાંચ્યું. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ કેરળ પોલીસ પર ₹15,000નો દંડ લાદવામાં આવ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.