તમારા ફોનની પ્રાઇવસી ખતરામાં? જાણો સ્ક્રીન પર લીલા, નારંગી અને વાદળી રંગના ડોટ દેખાવાનું સાચું કારણ
iPhone અને Android ફોન સ્ક્રીન પર દેખાતા લીલા, નારંગી અને વાદળી રંગના ડોટ ફક્ત સામાન્ય લાઇટ નથી. આ ગોપનીયતા સૂચકાંકો સૂચવે છે કે કેમેરા, માઇક્રોફોન અથવા અન્ય ઘટકોનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.