ટેબ્લેટ જેવી ડિસ્પ્લે વાળો Huawei Pura X View ફોન લોન્ચ, ચાર કેમેરા અને મોટી બેટરી
Huawei Pura X View Launch : હ્યુવેઇ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ નવો વાઇડ સ્ક્રીન સાથે 5G Huawei Pura X View ફોન લોન્ચ કર્યો છે. આ ફોનમાં HarmonyOS 7.0 સાથે Kirin 9030S ચિપસેટ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.