Today news : તિબેટમાં 7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો, 16 લોકોના મોત, 54 લોકો ઘાયલ
Today news : ગુરુવારે સાંજે તિબેટમાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો, જેના કારણે વ્યાપક વિનાશ થયો. ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને 54 અન્ય ઘાયલ થયા. ઉત્તર તિબેટના નાગકુ શહેરમાં સેંકડો ઘરો ધરાશાયી થયા.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.