Trending Video: ગાયો ભૂખી ન રહે એટલે મહિલાએ ઓનલાઈન રોટલી ઓર્ડર કરી, Zomato રાઈડરે પૈસા લેવાની સાફ ‘ના’ પાડી દીધી
સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે, જે સીધી દિલને સ્પર્શી જાય છે. તાજેતરમાં Zomato ના ડિલિવરી બોય અને મહિલા ગ્રાહકનો આવો જ એક અદભૂત વીડિયો વાયરલ થયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.