Trending Video : કેમેરા સામે જ ધસી આવ્યું દરિયાનું રાક્ષસી મોજું! લાઇવ રિપોર્ટિંગ કરતા પત્રકાર અને કેમેરાવુમન તણાયા, જુઓ વાયરલ વીડિયો
લાઇવ રિપોર્ટિંગ દરમિયાન દરિયાનું વિશાળ મોજું અચાનક પત્રકાર અને કેમેરાવુમન પર ફરી વળ્યું હતું. બંને મોજાની અડફેટે આવતાં નીચે પટકાયાં અને થોડી વાર માટે લાઇવ પ્રસારણ પણ બંધ થઈ ગયું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.