Trending Video: ક્યારેય નહીં જોયું હોય બાપ્પાનું આવું ‘દિવ્ય રૂપ’, 1 કરોડ લાલ બંગડીઓથી તૈયાર થઈ ‘વિરાટ મૂર્તિ’
ગણેશ ઉત્સવ આવતા જ દેશભરમાં ભવ્ય અને અનોખા પંડાળોની ધૂમ મચી ગઈ છે. આ વખતે એક એવા ગણપતિ બાપ્પાની મૂર્તિ સામે આવી છે કે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચી લીધું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.