Trending Video: માસિક પગાર ₹90 ની નોકરીથી 5,000 કરોડનું સામ્રાજ્ય, જાણો બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીની અદ્ભુત કહાની
ચંદુભાઈ વિરાણીએ વર્ષ 1972 માં ₹90 માસિક પગાર પર સિનેમા કેન્ટીનથી શરૂઆત કરી હતી. સારી ગુણવત્તાવાળા વેફર્સની કમી જોઈને તેમણે ₹10,000 થી ઘરે ચિપ્સ બનાવવાનું શરૂ કર્યું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.